મધરાતે રાહુલની કેન્ડલમાર્ચ…

કઠુઆ (જમ્મુ) અને ઉન્નાવ (ઉત્તર પ્રદેશ)માં ગેંગરેપની બનેલી ઘટનાઓ સામેના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવાર, 12 એપ્રિલની મધરાતે નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે કેન્ડલ લાઈટ માર્ચ કાઢી હતી. એ શાંત દેખાવોમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કૂચમાં રાહુલના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા અને બનેવી રોબર્ટ વાડ્રા પણ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]