મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબર, સોમવારે મતદાન યોજવામાં આવ્યું. મુંબઈમાં સલમાન ખાન, રિશી કપૂર, માન્યતા દત્ત, માધુરી દીક્ષિત-નેને, આમિર ખાન સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ મતદાન કર્યું હતું. મતગણતરી અને પરિણામની જાહેરાત 24 ઓક્ટોબરે કરાશે. (તસવીરોઃ દીપક ધુરી)
રિશી કપૂર
સંજય દત્તની પત્ની માન્યતા

આમિર ખાન
કિરણ રાવ (આમિરની પત્ની)
લેખક, ગીતકાર ગુલઝાર
પ્રિયા દત્ત એમના પતિ સાથે
સંજય ખાન એમના પત્ની ઝરીન સાથે
ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ, અભિનેત્રી પત્ની લારા દત્તા સાથે
ભાજપના નેતા આશિષ શેલાર
સંજય ખાન
ઝરીન ખાન
મેઘના ગુલઝાર
પ્રિયા દત્ત એમના પતિ સાથે
માધુરી દીક્ષિત-નેને
માધુરી દીક્ષિત-નેને
માધુરી દીક્ષિત-નેને
અભિનેત્રી અનિતા રાજ
કિરણ રાવ
કિરણ રાવ
અભિનેતા કુણાલ કોહલી
વત્સલ શેઠ પરિવારજનો સાથે
સંગીતકાર પ્યારેલાલ એમના પત્ની સાથે
નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈ એમના પત્ની સાથે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિવારજનો સાથે બાન્દ્રામાં મતદાન કર્યું

પ્રીતિ ઝીન્ટા
પ્રીતિ ઝીન્ટા
ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકર
સચીન તેંડુલકરે એમના પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે મતદાન કર્યું
સચીન તેંડુલકરે એમના પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે મતદાન કર્યું
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમના માતા અને પત્ની સાથે મતદાન કર્યું






મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એમના પત્ની સાથે પોલિંગ બૂથમાં જઈને મતદાન કર્યું
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ એમના પરિવારજનો સાથે મતદાન કર્યું


વિવેક ઓબેરોય
સુરેશ ઓબેરોય એમના પત્ની સાથે
સુરેશ ઓબેરોય, વિવેક ઓબેરોય
હેમા માલિની
કરીના કપૂર
કરીના કપૂર
દીપિકા પદુકોણ
દીપિકા પદુકોણ
અનિલ કપૂર

અર્જુન કપૂર
અર્જુન કપૂર
અભિષેક બચ્ચન
જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન




પરેશ રાવલ
શાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથે
શરદ પવાર એમના દોહિત્રી રેવતી સુળે અને જમાઈ સદાનંદ સાથે







|