સલમાન ખાન જેલમાં…

1998ની સાલમાં જોધપુરમાં થયેલા કાળિયાર હરણના શિકારના કેસમાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જોધપુરની કોર્ટે 5 એપ્રિલ, ગુરુવારે દોષી જાહેર કર્યો અને એને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. સલમાને જામીન માટે અરજી નોંધાવી છે જેની સુનાવણી સેશન્સ કોર્ટ શુક્રવારે કરશે. સલમાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો તે વેળાની તસવીર. એક તસવીરમાં સલમાન જોધપુર જેલમાં બેઠેલો દેખાય છે અને પોલીસ અધિકારીઓ પેપર વર્ક કરતાં જોઈ શકાય છે. જોધપુર જેલ તથા એની આસપાસમાં પોલીસોનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

httpss://youtu.be/ghWfdmS3jdM

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]