ભાવનગરમાં ભાજપનું રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈન…

ભાવનગરઃ વડાપ્રધાન મોદીએ આજે કાશીથી ભાજપના રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈનની શરુઆત કરાવી છે.

ભાવનગરમાં પણ રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી સહિતના ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર સહિત ગુજરાતભરમાં અનેક જગ્યાએ ભાજપનો આ કાર્યક્રમ આજે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.