ભાજપ-શિવસેનાની જીતઃ મુંબઈમાં સમર્થકોમાં આનંદ

0
597
લોકસભા ચૂંટણી-2019માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના યુતિનાં જ્વલંત વિજયને કારણે 23 મે, ગુરુવારે મુંબઈમાં બંને પાર્ટીનાં કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને, એકબીજા પર ગુલાલ છાંટીને અને મીઠાઈઓ ખવડાવીને ઉજવણી કરી હતી.