ઉફ્ આ ગરમીઃ પાણીની આસપાસ પારેવાં…

ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો જેમજેમ વધતો જાય એની સાથે જ પૃથ્વી પરના મોટાભાગના જીવને પાણીની આવશ્યકતા રહે છે. તાપમાન વધે એટલે પીવાના પાણી અને શરીરને ઠંડુ પાડવા પારેવાં અને પ્રાણીઓ પોતાનો મુકામ શોધી લે છે. પ્રસ્તુત તસવીરમાં અમદાવાદ શહેરના આશ્રમરોડ પર પારેવાંનું એક ઝુંડ તરસ છીપાવવા પાણીની આસપાસ નજરે પડે છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]