પક્ષીઓનું અદભુત સૌંદર્ય

હેનનઃ ચીનના હેનન પ્રાંત લુશાન કાઉન્ટીના ઝાઓકેન ટાઉનશિપમાં સુંદર પક્ષીઓનો દીદાર થયો હતો. આ પક્ષીઓમાં રેડ બીલ્ડ બ્લ્યુ મેગપીન, ઈલીઓટ ફેઝન્ટ, ચુક્કા સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. અહીંયા સીઝનમાં સુંદર પક્ષીઓ જોવા મળતા હોય છે. પક્ષીઓની સુંદરતા પક્ષીપ્રેમીઓને હંમેશા અહીંયા સુધી ખેંચી લાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]