બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.