અમેરિકાના અલાબામા રાજ્યમાં વાવાઝોડાએ 23નો ભોગ લીધો…

અમેરિકાના દક્ષિણ ભાગમાં આવેલા અલાબામા રાજ્યમાં 3 માર્ચ, રવિવારે ફૂંકાયેલા એકથી વધુ ભયાનક વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો હતો અને ઓછામાં ઓછા 23 જણનો ભોગ લીધો છે તથા અનેક ઘર-મકાન જમીનદોસ્ત કરી દીધા છે. વાવાઝોડાએ અલાબામા ઉપરાંત ફ્લોરિડા, સાઉથ કેરોલીના અને જ્યોર્જિયા રાજ્યોમાં પણ ભારે નુકસાન કર્યું છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]