ઢાકામાં બહુમાળી ટાવરમાં આગે 19નો ભોગ લીધો

0
559
બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં 28 માર્ચ, ગુરુવારે બપોરે લગભગ 1 વાગ્યાના સુમારે બેનાની વિસ્તારમાં આવેલા 22-માળના FR ટાવરમાં ભયાનક આગ લાગતાં ઓછામાં ઓછા 19 જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 70 જણ ઘાયલ થયા હતા.