આશા ભોસલે ઈંગ્લેન્ડમાં ડોક્ટરેટની માનદ્દ પદવીથી સમ્માનિત…

મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેને 7 ઓક્ટોબર, સોમવારે ગ્રેટર માન્ચેસ્ટર, ઈંગ્લેન્ડની સેલફોર્ડ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ્દ પદવી એનાયત કરીને સમ્માન કરવામાં આવ્યું હતું. આશાજીએ પોતાની એ તસવીરો એમનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આશા ભોસલે ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ (2000) અને પદ્મવિભૂષણ (2008) ખિતાબથી પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]