પંગુનિ મહોત્સવના ભાગરુપે કાવડયાત્રા

અમદાવાદઃ હાટકેશ્વર સ્થિત બાલમુરુગન દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા મંદિરના ઊતિરમ પંગુનિ મહોત્સવના ભાગરુપે દક્ષિણ ભારતીયો દ્વારા એક કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. આ કાવડયાત્રામાં 401 કાવડીઓ અને 101 જેટલા દુધ ભરેલા કુંભને લઈને કાવડયાત્રા કાઢવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]