મુલાકાતીઓને એટેન્શન આપતાં પ્રાણીઓ

સ્પેનઃ આ દ્રશ્યો સ્પેનમાં આવેલા બાયોપાર્ક પ્રાણી સંગ્રહાલયના છે. અહીંયા પ્રાણીઓને જોવા માટે આવેલા લોકોને પ્રાણીઓ એટેન્શન આપી રહ્યાં હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.  આ સિવાય એક યુવતી આફ્રિકન હાથી સાથે સેલ્ફી લઈ રહી છે અને હાથી પણ સેલ્ફી પોઝ આપી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]