અનિલ કપૂર જોડાયાં એરિયલનાં લોન્ડ્રી લેસનમાં…

બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર જાણીતી વોશિંગ પાવડર અને ડીટરજન્ટ્સ બ્રાન્ડ એરિયલની લોન્ડ્રી લેસન ઝુંબેશમાં સહભાગી થયા છે. એરિયલ લોન્ડ્રી લેસન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરવાના પ્રયાસમાં છે. 17 મે, શુક્રવારે મુંબઈમાં યોજાઈ ગયેલી આ ઝુંબેશ અંતર્ગત સમગ્ર ભારતના 400 પુત્રો ભારતીય ઘરોમાં કપડાં ધોવા અને લૈંગિક સમાનતા શીખવા માટે એકત્ર થયા હતા. (તસવીરોઃ દીપક ધુરી)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]