કોગ્રેસઃ અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો

અમદાવાદઃ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.