AMC ના હેલ્થ સેન્ટરના કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદઃ શહેરના રાયપુર આસ્ટોડિયા દરવાજા પાસેના મ્યુનિસિપલ બગીચામાં AMC ના નેશનલ અર્બન હેલ્થ સેન્ટરના કમઁચારીઓ પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ૩૦૦ થી વધુ કમઁચારીઓએ બેઠક બોલાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. ત્રણ દિવસથી માસ સી એલ બાદ હડતાળ પર ઉતર્યા છે આ કર્મચારીઓ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]