ચંદ્રગ્રહણનો નજારો..

અમદાવાદ- પૂર્ણ ચંદ્રગ્રહણની અદભૂત ખગોળીય ઘટના નિહાળવા અમદાવાદીઓ ગ્રહણ સમયે ધાબે જોવાં મળ્યાં હતાં. પૂર્ણ ચંદ્રગ્રહણની ક્રમશઃ તસવીરોમાં કુદરતી પરિબળના આકર્ષણનો મનમોહક નઝારો કેમેરાની આંખે ઝીલાયો હતો.પૂર્ણ ગ્રહણમાંથી સંપૂર્ણ બહાર આવી પુનઃપ્રકાશિત ચંદ્રમાની આભા….

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]