અમદાવાદઃ માનવ કંકાલ મળ્યાં

અમદાવાદના ઘોડાસર કેડિલા ઓવરબિજ પાસે ભગીરથ સોસાયટી નજીક એવલોન કોટયાડઁ નામની સ્કીમ નજીક ત્રણ માનવ કંકાલ અને ખોપડી મળી આવતા લોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અનેક તર્ક-વિતર્કો સજાર્યા હતા. (તસ્વીર- હર્ષદ પટેલ)