અમદાવાદઃ આ ગરમીથી કેમ બચવું

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતના નાના-મોટા અનેક શહેર ગામડા સૂર્ય પ્રકોપ વેઠી રહ્યા છે. શહેરોમાં ઉપર થી આવતા અગ્નિ જેવા સૂર્ય કિરણોની ગરમીના કારણે રાહદારીઓ, વાહન ચાલકો સૌ ગરમી થી પરેશાન છે. ગરમી થી બચવા સૌ કોઇ અવનવા પ્રયોગો કરે છે. પ્રસ્તુત તસવીરમાં પેડલ રીક્ષા ચાલક આ ગરમી થી કેમ બચવું, એના પ્રયાસ રુપે પોતે ગરમીમાં તપી રહ્યો છે, પણ પોતાના પરિવારને છાંયો આપવા ચાદર ઓઢાડી એક ગરમીથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તસવીર અને અહેવાલ-પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]