અમદાવાદમાં ‘ફાયર ડે’ની ઉજવણી…

અમદાવાદ અગ્નિશામક દળે 15 એપ્રિલ, રવિવારે ‘ફાયર ડે’ ઉજવ્યો હતો. એ નિમિત્તે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ફાયર બ્રિગેડના જવાનોએ મોકડ્રિલનું આયોજન કર્યું હતું. દેશના અગ્નિશામક દળો 14-20 એપ્રિલ દરમિયાન ‘ફાયર સર્વિસ સપ્તાહ’ ઊજવી રહ્યા છે જે અંતર્ગત જવાનો દ્વારા મોકડ્રિલ ઉપરાંત અગ્નિશમનના વિવિધ સંસાધનોનું ડેમોન્સ્ટ્રેશન અને ફાયર બ્રિગેડ વિશે જનજાગૃતિનાં કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવે છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]