અમદાવાદઃ ગરમી સાથે ધૂંધળુ વાતાવરણ

માર્ચ મહિનાની શરુઆતે અમદાવાદ શહેરમાં બે ઋતુઓનો અહેસાસ થાય છે. રાત્રે ઠંડક અને બપોરે ગરમી અહેસાસ….શહેરના માર્ગો પર બપોરની વેળાએ અકળાવનારી ગરમીની શરુઆત થઇ ગઇ છે. બીજી તરફ આજે વહેલી સવારથીજ સમગ્ર વાતાવરણ ધૂંધળૂ જોવા મળ્યું હતું.
તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]