અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ…

ભારતે તેની અત્યાધુનિક અણુ બોમ્બ લઈ જઈ શકે એવી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું ઓડિશાના સમુદ્રકાંઠા નજીકના અબ્દુલ કલામ આઈલેન્ડ (વ્હીલર આઈલેન્ડ)માંથી 3 જૂન, રવિવારે સવારે સફળ પરીક્ષણ કર્યું હતું. ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત આ મિસાઈલ 5000 કિ.મી.ની રેન્જ ધરાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]