એરો ઈન્ડિયા-2019માં રફાલ વિમાનનું ઉડ્ડયન…

બેંગલુરુના યેલાહાન્કા હવાઈ દળ મથક ખાતે 20 ફેબ્રુઆરી, બુધવારે ભારતીય હવાઈ દળ પ્રેરિત 'એરો ઈન્ડિયા 2019'ની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ-દિવસ સુધી ચાલનારા શો દરમિયાન આકાશમાં જોવા મળેલી વિમાન-હેલિકોપ્ટરોની દિલધડક કવાયતમાં ભારતીય હવાઈ દળના સારંગ હેલિકોપ્ટર, ફ્રાન્સ પાસેથી હાંસલ કરેલા મલ્ટીરોલ ભજવી શકતા યુદ્ધવિમાન રફાલ, ભારતીય હવાઈ દળના SU-30 MKI વિમાન, ભારતીય હવાઈ દળના લાઈટ કોમ્બાટ વિમાન તેજસ, ભારતીય હવાઈ દળના વિમાન એમ્બ્રાર, ટ્રેનર એરક્રાફ્ટ HTT-40 નાં કરતબ જોવા મળ્યા હતા.


ભારતીય હવાઈ દળનું સુખોઈ SU-30 MKI


ભારતીય હવાઈ દળનું સુખોઈ SU-30 MKI


સારંગ હેલિકોપ્ટર


ટ્રેનર વિમાન HTT-40


ભારતીય હવાઈ દળનું વિમાન એમ્બ્રાર તથા એની આજુબાજુ છે બે સુખોઈ વિમાન


ભારતીય હવાઈ દળનું લાઈટ કોમ્બાટ વિમાન તેજસ


સારંગ હેલિકોપ્ટરોનાં અવકાશી કરતબ


સારંગ હેલિકોપ્ટરોમાં સવાર થયેલા જવાનોનો ટીમ પરફોર્મન્સ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]