અગ્નિકાંડના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં…

મુંબઈમાં ગઈ 29 ડિસેમ્બરે કમલા મિલ્સ કમ્પાઉન્ડની રેસ્ટોરન્ટ-કમ-પબમાં લાગેલી ભયાનક આગ અને એમાં 14 જણના થયેલા મરણ માટે જેમની પર સદોષ માનવ વધનો આરોપ મૂકાયો છે તે રેસ્ટો-પબ 1-Above પબના ત્રણ માલિકોને 11 જાન્યુઆરી, ગુરુવારે મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે ત્રણેયને 17 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ત્રણ આરોપીમાં બે સગા ભાઈ છે – જિગર સંઘવી અને કૃપેશ સંઘવી તથા ત્રીજો એમનો ભાગીદાર છે – અભિજીત માનકર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]