સીઆરપીએફના 80મા સ્થાપનાદિનની ઉજવણી કરાઈ…

ભારતના અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 80મા સ્થાપના દિનની 19 માર્ચ, મંગળવારે હરિયાણાના ગુરુગ્રામમાં ઉજવણી કરવામાં આવી. એ પ્રસંગે જવાનોએ ભારતીય માર્શલ આર્ટ 'કલારીપયાતુ'ની ઝલક પેશ કરી હતી. સીઆરપીએફ કમાન્ડોએ પરેડમાં ભાગ લીધો હતો અને મોટરબાઈક પર સવાર થયેલી મહિલા જવાનોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]