કેનેડામાં ક્લાસિક કાર શો…

કેનેડાના ટોરન્ટો શહેરમાં મેટ્રો ટોરન્ટો કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કેનેડિયન ઈન્ટરનેશનલ ઓટો શોમાં જૂના જમાનાની અનેક ક્લાસિક મોટરકારોને પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં 1907ની સાલની ટોમસ ફ્લાયરથી લઈને 1971ની સાલની ફેરારી 365 સહિત 17 ક્લાસિક કારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર શો 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉપરની તસવીરમાં દેખાતી કાર 1958ની સાલની GM ફાયરબર્ડ-3 છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]