ભારે વરસાદને પગલે પ્રયાગરાજમાં ભયાનક પૂર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 23 સપ્ટેમ્બર, સોમવારે ભારે વરસાદને પગલે ગંગા નદી એની ભયજનક સપાટી ઓળંગતા આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું હતું એની આ તસવીર. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]