ફડણવીસ મળ્યા પીએમ મોદીને

0
818
    મહારાષ્ટ્ર રાજ્યમાં હાલ ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનના સંદર્ભમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ૬ ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એમની સાથે દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી.