પર્યાવરણ પ્રત્યે જાગૃતિ…

0
835

પર્યાવરણને પ્રદૂષિત કરતી પ્લાસ્ટિકની થેલીઓને રોકવા…સ્વાભિમાની બ્રહ્મ સંગઠન સાથે સંકળાયેલા લોકોએ અમદાવાદના વિવિધ વિસ્તારમાં કપડાંની થેલીઓનું વિનામુલ્યે વિતરણ કર્યું હતું.

આગામી દિવસોમાં પણ આ સંગઠન પ્રદુષણ સામે જાગૃતિ લાવવા પ્રયાસો કરશે.

અહેવાલ-પ્રજ્ઞેશ વ્યાસ