લેક્મે ફેશન વીકમાં તારા સુતરિયા…

0
1058
બોલીવૂડ અભિનેત્રી તારા સુતરિયાએ મુંબઈમાં ચાલી રહેલા લેક્મે ફેશન વીક કાર્યક્રમમાં 23 ઓગસ્ટ, શુક્રવારે ડિઝાઈનર વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું અને ગ્લેમરનું પ્રદર્શન કર્યું હતું. તારા ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે સાથે જોવા મળી હતી. એને નવી ફિલ્મ ‘મરજાવાં’માં પણ ભૂમિકા મળી છે.