સુસ્મિતા સેનનું રેમ્પ વોક…

બોલીવૂડ અભિનેત્રી સુસ્મિતા સેને મુંબઈમાં એક ફેશન શો વખતે ફેશન ડિઝાઈનર નીતા લુલ્લા નિર્મિત ડ્રેસમાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું.