દિલ્હીમાં મલ્ટી ડિઝાઈનર સ્ટોરનું ઉદઘાટન…

0
3565
નવી દિલ્હીમાં 6 માર્ચ, મંગળવારે એક મલ્ટી ડિઝાઈનર સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સુનીલ સેઠી (જમણે) અને ફેશન ડિઝાઈનર જે.જે. વલાયા (ડાબે) ઉપસ્થિત રહ્યા હતા. કેટલીક મોડેલ્સે ડિઝાઈનર વસ્ત્રોને ડિસ્પ્લે પણ કર્યા હતા.