કરીના રેમ્પ પર આવી, છવાઈ ગઈ…

0
3078
મુંબઈમાં લેક્મે ફેશન વીક 2018માં 26 ઓગસ્ટ, રવિવારે સમાપન દિવસના કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને રેમ્પ પર વોક કર્યું હતું. એ ડિઝાઈનર મોનિશા જયસિંગ માટે શોસ્ટોપર બની હતી.