ડાયના પેન્ટીનો ઓલ-વ્હાઈટ પોશાક…

0
3588
બોલીવૂડ અભિનેત્રી ડાયના પેન્ટીએ નવી દિલ્હીમાં આયોજિત ફેશન શો લોટસ ઈન્ડિયા ફેશન વીકમાં ડિઝાઈનર વિધિ વાધવાની દ્વારા નિર્મિત ઓલ-વ્હાઈટ પરિધાનમાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું. ડાયનાએ હિન્દી ફિલ્મો ‘કોકટેલ’, ‘હેપ્પી ભાગ જાયેગી’, ‘લખનઉ સેન્ટ્રલ’, ‘પરમાણુ’, ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’માં અભિનય કર્યો છે.