વેડિંગ જંક્શન શોમાં બોલીવૂડ સુંદરીઓનું રેમ્પવોક…

0
4608
મુંબઈમાં જિયો ગાર્ડન્સ, બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતે આયોજિત વેડિંગ જંક્શન શો નામક ફેશન શોની બીજી આવૃત્તિમાં બોલીવૂડની ડેઈઝી શાહ, જેકલીન ફર્નાન્ડિસ, સોહા અલી ખાન, નોરા ફતેહી, પૂજા હેગડે સહિત અભિનેત્રીઓએ ડિઝાઈનર વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પવોક કર્યું હતું.
ડેઈઝી શાહ
સોહા અલી ખાન
જેક્લીન ફર્નાન્ડિસ
મલાઈકા અરોરા
જેક્લીન ફર્નાન્ડિસ
નોરા ફતેહી
પૂજા હેગડે