બ્લેક ડ્રેસમાં દીપિકા દેખાય છે સુપર સુંદર…

0
2910
ફેશન સેન્સ માટે જાણીતી બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે બ્લેક ડ્રેસમાં કેટલાંક પોઝ આપ્યાં છે. એણે એનાં વાળ પણ આકર્ષક સ્ટાઈલમાં બાંધ્યાં છે. એનો આ હોટ લુક ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આને કારણે જ દીપિકાને મહિલાઓની ફેશન આઈકન ગણવામાં આવે છે.