આલિયા ભટ્ટનું રેમ્પવોક…

0
2546
બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈમાં આયોજિત કેપ્રેઝી ફેશન શો વખતે જાણીતા ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગ દ્વારા નિર્મિત ડ્રેસમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું હતું.
આલિયા ભટ્ટ

ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગ સાથે અભિનેત્રી જ્હાન્વી કપૂર