ન્યૂ યોર્ક ફેશન વીકમાં ચમકી ભારતીય ડિઝાઈનર જ્વેલરી…

0
2732
ન્યૂ યોર્ક સિટીમાં આયોજિત ‘2018 ન્યૂ યોર્ક ફેશન વીક’માં ડિઝાઈનર બિભુ મોહપાત્રાનાં શૉ વખતે કેટલીક મોડેલ્સે રેમ્પ પર વોક કરીને કેતન અને જતીન ચોક્સીએ ડિઝાઈન કરેલી જ્વેલરીનું પ્રદર્શન કર્યું હતું.