મનિલામાં વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી…

0
1149
ફિલિપીન્સના પાટનગર મનિલામાં 3 જૂન, રવિવારે ‘વિશ્વ સાઈકલ દિવસ’ તેમજ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ’ નિમિત્તે એક પર્યાવરણવાદી સંસ્થાના સભ્યો સાઈકલ રેલી પર નીકળ્યા હતા.