રેપર બાદશાહે નવું ગીત લોન્ચ કર્યું ‘ગો કિકો’…

0
1154
જાણીતા રેપર, પંજાબી ગાયક બાદશાહે એનું નવું ગીત 'ગો કિકો, સુપર સ્પીડો' 7 મે, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. સોની ટીવીની ખાસ બાળકો માટેની ચેનલ Sony YAY! પર આ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)


httpss://youtu.be/00yckwrRY4I