‘ટોકિયો મોટર શો’ની તૈયારી…

0
2380
જાપાનના પાટનગર ટોકિયોમાં 27 ઓક્ટોબરથી યોજાનાર ૪૫મા વાર્ષિક ‘ટોકિયો મોટર શો’માં દુનિયાભરની અગ્રગણ્ય ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓ પોતપોતાનાં વાહનો પ્રસ્તુત કરશે. ટોયોટા, મિત્સુબિશી, ઓડી સહિત અનેક કંપનીઓએ એમની કાર કે અન્ય ન્યૂ બ્રાન્ડ વાહનોને 25 ઓક્ટોબર, બુધવારે મિડિયાકર્મીઓ સમક્ષ પ્રીવ્યૂ ડિસ્પ્લેમાં મૂક્યા હતા. ટોકિયો મોટર શો પાંચ નવેંબર સુધી ચાલશે.
ઓડી EV કન્સેપ્ટ કાર
મિત્સુબિશી મોટર્સ કોર્પની e-Evolution concept કાર
સુઝૂકી કંપનીની EV કોન્સેપ્ટ કાર
ટોયોટા મોટર કોર્પ ફ્યુઅલ સેલ બસ
ટોયોટાની સેન્ચૂરી કાર
ફોક્સવેગન કોન્સેપ્ટ કાર