‘ડાન્સ દીવાને-2’ શો લોન્ચ કરાયો…

0
1156
કલર્સ ચેનલ પર પ્રસારિત ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને'ની 'સીઝન-2'ને 27 મે, સોમવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવી. એ પ્રસંગે શોનાં જજીસ માધુરી દીક્ષિત-નેને, શશાંક ખૈતાન, તુષાલ કલિયા, અર્જુન બિજલાની ઉપસ્થિત રહ્યાં હતાં. માધુરીએ સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ પણ રજૂ કર્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)