પી.વી. સિંધુનું સહારા ગ્રુપ દ્વારા સમ્માન…

0
2119
વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુનું સહારા ગ્રુપ દ્વારા મુંબઈમાં સમ્માન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સહારા ગ્રુપના વડા સુબ્રત રોય ઉપરાંત બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને એમના પુત્ર અભિષેક બચ્ચન, રવીના ટંડન, વિવેક ઓબેરોય, ભૂમિકા ચાવલા જેવા અન્ય કલાકારોએ પણ હાજરી આપી હતી.