આકાશ-શ્લોકાની પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી…

0
4224
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં મોટા પુત્ર આકાશ અંબાણી તથા શ્લોકા મહેતાની 28 જૂન, ગુરુવારે મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલીયામાં યોજવામાં આવેલી પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટીમાં સચીન તેંડુલકર તથા બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા
પ્રિયંકા ચોપરા અને એનો બોયફ્રેન્ડ નિક જોનસ
ટીના અનિલ અંબાણી
પ્રિયંકા ચોપરા, નિક જોનસ
આલિયા ભટ્ટ
રણબીર કપૂર
અનંત અંબાણી
આલિયા ભટ્ટ
અનિલ અંબાણી
શાહરૂખ ખાન, ગૌરી ખાન
નિર્માતા વિધુ વિનોદ ચોપરા અને એમના પત્ની
શ્લોકા મહેતા
ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા નિર્મિત વસ્ત્રોમાં સજ્જ છે ઈશા અંબાણી તેમજ શ્લોકા મહેતા અને દિયા મહેતા-જતિયા.
નીતા અંબાણી એમનાં પુત્રી ઈશાની જેમ ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા નિર્મિત સાડીમાં સજ્જ.
ઈશા અંબાણી