PM મોદીએ દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં સફર કરી…

0
1382
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 સપ્ટેંબર, ગુરુવારે નવી દિલ્હીમાં દિલ્હી મેટ્રોની ધૌલા કુઆંથી દ્વારકા સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઈન મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને પરત પણ આવ્યા હતા. ટ્રેનમાં સફર દરમિયાન વડા પ્રધાને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. ઘણા પ્રવાસીઓએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી. વડા પ્રધાને દ્વારકા વિસ્તારમાં ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરની શિલાન્યાસવિધિ સંપન્ન કરી હતી.