અમિતાભ બન્યા GRADO બ્રાન્ડ એમ્બેસેડર…

0
1041
GBTL and OCM કંપનીઓએ એમની નવી ફેબ્રિક બ્રાન્ડ લોન્ચ કરી છે, GRADO. આ ગ્રાડોનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમણે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને નિયુક્ત કર્યાં છે. અમિતાભને આવકારવા માટે 12 જૂન, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સાથે 'GRADO સુપર શેહનસાહ મીટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)