ઈન્દિરા ગાંધીને જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ…

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને 19 નવેમ્બર, સોમવારે 101મી જન્મજયંતી નિમિત્તે નવી દિલ્હીમાં એમનાં સ્મારક ‘શક્તિ સ્થળ’ ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તથા પક્ષનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સંસદભવનમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના પીઢ નેતા એલ.કે. અડવાણી તથા અન્ય નેતાઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહસંસદભવનમાં શ્રદ્ધાંજલિઅલાહાબાદમાં શ્રદ્ધાંજલિ