FICCI લેડિઝ ઓર્ગેનાઈઝેશનનાં કાર્યક્રમમાં સોનમ…

0
1481
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરને 13 એપ્રિલ, શનિવારે નવી દિલ્હીમાં FICCI (ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ની મહિલાઓની સંસ્થાનાં 35મા વાર્ષિક સત્ર વખતે સંસ્થાનાં પ્રમુખ પિન્કી રેડ્ડીએ સ્મૃતિચિન્હ આપ્યું હતું તે વેળાની તસવીર. આ કાર્યક્રમમાં ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા અને બોલીવૂડ નિર્માત્રી ઝોયા અખ્તરે પણ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું.