અદિતી રાવ હૈદરીએ દિલ્હીમાં સ્ટોરનું ઉદઘાટન કર્યું…

બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ 15 સપ્ટેંબર, રવિવારે નવી દિલ્હીમાં આદિત્ય બિરલા ગ્રુપના લિનન ફેબ્રિક બ્રાન્ડના સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. પ્લેન યેલો સાડીમાં અદિતી સિંપલ અને સુંદર લાગતી હતી.