વેબસિરીઝ ‘માયા 2’નું લોન્ચિંગ…

બોલીવૂડ નિર્માતા વિક્રમ ભટ્ટની વેબસિરીઝ ‘માયા 2’નું 29 મે, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે વિક્રમ ભટ્ટ ઉપરાંત એમની પુત્રી અને નિર્દેશિકા ક્રિશ્ના ભટ્ટ, કલાકારો – લીના જુમાની અને પ્રિયાલ ગોર ઉપસ્થિત રહ્યાં હતાં. ‘માયા 2’ 30 મે, 2018ના દિવસથી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. (તસવીરોઃ દીપક ધુરી)

વિક્રમ ભટ્ટ અને એમની પુત્રી ક્રિશ્ના ભટ્ટ

વિક્રમ ભટ્ટ

પ્રિયાલ ગોર

લીના જુમાની

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]